ટંકારાના જયેશ અમૃતલાલ પટેલનું અવસાન

- text


ટંકારા : મૂળ ઊંઝા વાળા હાલ ટંકારાનિવાસી જયેશ અમૃતલાલ પટેલ, તે કાંતાબેન પટેલના પુત્ર તથા ભીખાભાઇ ઘેટીયા, કેશવજીભાઇ ઘેટીયા અને છગનભાઇ ઘેટીયાના ભાણેજનું આજરોજ તારીખ 22ને શનિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 24ને સોમવારે સવારે 9:00 થી 11:00 વાગ્યે રામજીમંદિર, ઘેટીયાવાસ, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text