મોરબી : દર્દીઓ માટે જરૂરિયાત મુજબના સાધનોની નિઃશુલ્ક સેવાનો લાભ લેવા અપીલ

- text


મોરબી : બીમાર વ્યક્તિ માટે એને સહાયક સાધનો વસાવવા ખૂબ મોંઘા હોય છે અને જ્યારે વ્યક્તિ સાજો થઈ જાય ત્યારે એ સાધનોનો બીજો કશો ઉપીયોગ હોતો નથી. આવા સાધનો જેમકે કાંખ ઘોડી, વ્હિલ ચેર, ટોયલેટ ચેર, હોસ્પિટલમાં વપરાતો એડ્જેસ્ટેબલ પલંગ, વોકર જેવી દર્દી સહાયક ચીજ વસ્તુઓ હવે મોરબીમાં નિઃશુલ્ક વાપરવા માટે મળી રહેશે.

- text

આ માટે સ્વ. શ્રી કાંતાબેન વાલજીભાઈ હિરાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આવા તમામ સાધનો માટે નિઃશુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે. આવા સાધનોની જરૂરિયાત ધરાવતા દર્દીઓના પરિજનોને કિશોરભાઈ વી હિરાણી, મોબાઈલ નંબર 9428788215 પર સંપર્ક કરી નિઃશુલ્ક ધોરણે વાપરવા માટે આવા સાધનોની સેવાનો લાભ લેવા એક યાદીમાં જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text