મોરબી : બાઈક ખોવાયું છે

મોરબી : મોરબી આઈ.ટી.આઈ.ખાતે ફરજ બજાવતા હિતેશ બોપલિયા તારીખ.19/6/2019 ના રોજ ગાંધીનગર ખાતે જવાનું હોય સવારે 6.00 કલાકે નવા બસ સ્ટેન્ડ ખાતે પોતાનું હોન્ડા સાઈન GJ03HD9254 પાર્ક કરેલ હતું. રાત્રે પરત ફરીને જોતા પોતાનું બાઈક ગુમ થયેલ માલુમ પડ્યું. આથી તેમણે તરત જ પોલીસ મથકે ફરિયાદ કરતા સીસીટીવી કેમેરા માં રાત્રે 9.37 કલાકે શખ્સ બાઈક લઈને મોરબી થી શનાળા (સ) તરફ લઇ જતો હોવાની જાણ થઈ.આથી જો કોઈને આ બાબતે માલુમ પડે તો 7016639451 પર જાણ કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne