મોરબી : પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

મોરબી : મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા તારીખ 23, 24 અને 25ના રોજ ટોકનદરે સવારે 10 થી 12:30 અને સાંજે 4 થી 6:30 દરમિયાન ગાયત્રી મંદિર, વાઘપરા-14, મોરબી ખાતે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે, જેનો બ્રહ્મસમાજના દરેક વિદ્યાર્થીઓએ લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ વિતરણનો લાભ લેવા માટે જરૂરી ડોકયુમેન્ટ્સ અને માર્કશીટની ઝેરોક્સ સાથે રાખવા તથા માર્કશીટમાં પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવા આયોજકો દ્વારા જણાવાયું છે. વધુ માહિતી માટે ગ્રુપના પ્રમુખ કેયુરભાઈ પંડ્યા(9429484440) અને મહામંત્રી પ્રણવભાઈ ત્રિવેદી(98981143878)નો સંપર્ક સાધવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne