મોરબી : અકસ્માતમા અજાણી મહિલાનું મોત, વાલી વારસની શોધખોળ

મોરબી : મોરબી – માળિયા હાઇવે ઉપર આશરે વાહન અકસ્માતમાં 55 વર્ષની ઉંમરની અજાણી મહિલાનું મોત નીપજ્યું છે. જેના મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલના પી.એમ.રુમ મા રાખવામા આવેલ છે. જે કોઈ મરણ જનાર મહિલાને ઓળખતા હોય, તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નં-02822-242592 અથવા મુકેશભાઇ ચાવડા મો.નં-9998895712 નો સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne