સિરામીકની ફેકટરીના કન્વેન્ટ બેલ્ટની ઝપટમાં આવી જતા શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર આવેલ એક સિરામિક એકમમાં મજુરી કામ કરતા શ્રમિકનું કન્વેન્ટ બેલ્ટમાં આવી જતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ પર આવેલ એસ મિનરલ નામના કારખાનામાં કામ કરતો છોટુ કાશીરામ કુશવાહ (ઉ.૨૪) ગઈકાલે કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે કન્વેન્ટ બેલ્ટની ઝપટમાં આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોચી હતી અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text