મોરબી: જલારામ મંદીર ખાતે સ્વ.હરેશ ભાઈ કાલરીયાની પૂણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજાયો

મોરબી : મોરબી સ્થિત જલારામ મંદિર ખાતે હરેશભાઇ કાલરીયાની પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા દરરોજ સાંજે પ્રસાદ યોજવામા આવે છે. ત્યારે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મંત્રી જયેશભાઈ કાલરીયાના ભાઈ સ્વ. હરેશ ભાઈ કાલરીયાની પૂણ્યતિથી નિમિતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સદગતના આત્માની શાંતિ અર્થે યોજાયેલ મહાપ્રસાદમાં કેરીનો રસ, પૂરી, શાક, સૂખડી, શાક, ભાત, ફ્રાઈમ્સ સહીતની ભોજન સામગ્રી અર્પણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સ્વ. હરેશભાઇ કાલરીયાને શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં આવ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne