મોરબી : નારણકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલબેગનું વિતરણ

- text


મોરબી : મોરબીના નારણકા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભરતભાઈ મોરડીયા દ્વારા સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીના નારણકા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોરબી ગામ પ્રત્યે સતત પ્રેમ દાખલી નારણકા ગામની પ્રાથમિક શાળામાં અવાર-નવાર શૈક્ષણિક કીટ તથા સ્કુલબેગ આપવામાં આવે છે. ત્યારે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ભરતભાઇ જીવરાજભાઇ મોરડીયા તથા તેમના પત્ની વિમલબેન ભરતભાઇ મોરડીયા દ્વારા સ્કુલબેગ આપી બાળકોને ઉત્સાહીત કર્યા હતા. આ તકે પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પ્રાણજીવન પૈજા અને શિક્ષક સ્ટાફે ભરતભાઇ મોરડીયાનો આભાર વ્યક્ત કરેલ હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text