મોરબી એલસીબીએ વાંકાનેરમાંથી 200 લિટર દેશી દારૂ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા : એક આરોપી ફરાર

- text


વાંકાનેર ચોટીલા હાઈવે પર લીબાડાના બસ સ્ટેન્ડ પાસે આ કામના આરોપી કિશન જગદીશભાઈ કગથળા રહે. નવા જાંબુડીયા મોરબીના એ પોતાના કબજા ભોગવટા વાળી ઓટોરિક્ષા નંબર GJ36U 0010 કિંમત રૂપિયા 30000 વાડીમાં આરોપી ભાવના ઉર્ફે ભાવલી રાજેશભાઈ સારોલા રહે. ઇન્દિરાનગર મોરબી અને ધનીબેન રમેશભાઈ ડેડવાણીયા રહે. વીસીપરા મોરબી નાઓએ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પ્લાસ્ટિકના બાચકા નંગ પાંચમાં કેફી પ્રવાહી પેલુ ભરેલ આશરે પાંચ લીટરની ક્ષમતા વાળી કોથળીઓ નંગ 44 કુલ દેશી દારૂ લીટર 200 કિંમત રૂપિયા 4400 નો વેચાણ કરવાના ઇરાદે આરોપી બીરજી કોડી રહે રાજપરા તાલુકો ચોટીલા વાળા પાસેથી લાવી રિક્ષામાં ફેરા દરમિયાન કુલ મુદ્દામાલ રૂપિયા 34400ના મુદ્દામાલ સાથે આરોપી ભાવના, ધનીબેન અને કિશનને ઝડપી પાડેલ છે તેમજ આરોપી વિરજી ને પકડવાનો બાકી હોય જે મુજબનો ગુનો ફરિયાદી પૃથ્વીસિંહ જાડેજા મોરબી એલસીબીએ રજિસ્ટર કરાવી વધુ તપાસ વાંકાનેર સીટી એએસઆઇ અમૃતભાઈ પટેલ ચલાવી રહ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text