મોરબીવાસીઓ માટે જન્માષ્ટમીના વેકેશનમાં શંભુ હોલીડે લાવ્યું છે દુબઈ તેમજ બેંગકોક, પટાયાના ખાસ પેકેજ

- text


તો આ જન્માષ્ટમીને બનાવો યાદગાર : ઉત્તમ સર્વિસ સાથે વ્યાજબી દરના પેકેજીસ, જેમાં ગ્રાહકને મળશે સંતોસકારક સેવા

મોરબી : શંભુ હોલીડે જન્માષ્ટમીના વેકેશન માટે બેંગકોક, પટાયા તેમજ દુબઈના ખાસ પેકેજ લાવ્યું છે. જેમાં ગ્રાહકોને ઉત્તમ સર્વિસ સાથે કિંમતમાં પણ ઘણો ફાયદો થશે. ઉપરાંત સંતોષાતકારક સેવા પણ મળશે. તો જન્માષ્ટમીને યાદગાર બનાવવા માટે આજે જ પેકેજ બુક કરાવો.

જન્માષ્ટમીના વેકેશનમા વિદેશ પ્રવાસે જવા ઇચ્છતા મોરબીવાસીઓ માટે શંભુ હોલીડે બે આકર્ષક પેકેજ લઈ આવ્યું છે. જેમાં એક બેંગકોક પટાયા અને બીજું દુબઈનું પેકેજ છે. જેમાં દુબઈના પ્રીમિયમ પેકેજમા 6 નાઈટ અને 7 ડે રહેશે. આ પેકેજમાં એર ટીકીટ, ડેઇલી બ્રેકફાસ્ટ એન્ડ ડિનર, તમામ ટ્રાન્સફર એસી વહિકલમાં, 5 નાઈટનું રોકાણ 3 સ્ટાર હોટેલમાં, 1 નાઈટનું રોકાણ લાપીટા રિસોર્ટમાં, બોલોવુડ પાર્ક, મોશન ગેટ, લેગોલેન્ડ વોટર પાર્ક, એક કલાકની યેચ રાઈડ, દુબઇ સીટી ટુર, પામ એટલેન્ટીસ સુધી વન વે મોનો રેલ, બુર્જ ખલીફા, દુબઇ મોલ, મ્યુઝિકલ ફાઉન્ટેઇન શો, ડ્યુન બેશીંગ સાથે ડેઝર્ટ સફારી, બેલી ડાન્સ એન્ડ બીબીક્યું ડિનર, આબુધાબી સીટી ટુર, ગ્રાન્ડ મોસ્ક્યુ વિઝીટ, પ્લેસ( ફોટો સ્ટોપ), વિઝા/ ઓકે ટુ બોર્ડ, ટુરિઝમ દિરહામ, ટ્રાવેલિંગ દરમિયાન પાણી, અનુભવી ટુર મેનેજરની સેવા, 5 ટકા વેટ ( દુબઇ) સહિતની સર્વિસનો સમાવેશ થાય છે.

- text

દુબઈનું આ પેકેજ અમદાવાદ થી અમદાવાદ સુધીનું રહેશે. ટુર્સ માટે 21, 22,23 ઓગસ્ટ, 20 ,27 સપ્ટેમ્બર, 4,11,25,26,27,28,29 ઓક્ટોબર અને 1,8,15,22 નવેમ્બર સુધીનું પેકેજ રહેશે. પેકેજના ચાર્જીસ પર પર્સન રૂ. 64,750 તેમજ ચાઈલ્ડ વિથ બેડ રૂ. 62,250 તથા ચાઈલ્ડ નો બેડ રૂ. 56,500 રહેશે.

જ્યારે બેંગકોક, પટાયા પેકેજમાં 6 નાઈટ હોલ્ટ પટાયાની 3 સ્ટાર હોટેલમાં તેમજ 1 નાઈટ હોલ્ટ બેંગકોકની 3 સ્ટાર હોટેલમાં રહેશે. બેંગકોક પટાયા પેકેજની કિંમત રૂ. 37,000 છે. આ ટુર 20, 21, 22,23, 24 ઓગસ્ટ 2019થી શરૂ થવાની છે.

આ જન્માષ્ટમીને યાદગાર બનાવવા અવશ્ય પણે શંભુ હોલીડે , ઈશ્વર ચેમ્બર, પહેલા માળે, સ્વામિનારાયણ મંદિર સામે, શનાળા રોડ, મોરબીની મુલાકાત લો. શંભુ હોલીડે રેગ્યુલર વિઝા અને એર ટીકીટ બુકની સર્વિસ પ્રદાન કરે છે. વધુમાં શંભુ હોલિડેની જામનગર, રાજકોટ અને અમદાવાદમાં પણ બ્રાન્ચ છે.વધુ વિગત માટે 9924155504 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text