જ્યંતીભાઈ ઉમિયાશંકર જોશીનું અવસાન

મોરબી : મૂળ સજનપર હાલ મોરબીવાસી ચા.મ.કાં. મોઢ બ્રાહ્મણ જ્યંતીભાઈ ઉમિયાશંકર જોશી (ઉં.વ.82, નિવૃત કેળવણી નિરીક્ષક) તે સ્વ. ઉમિયાશંકર પ્રાગજી જોશીના પુત્ર તથા સ્વ. ઈન્દિરાબેનના પતિ તથા હિરેનભાઈ, સ્વ.નિલેષભાઈ, તથા દિવ્યેશભાઈ (મુનાભાઈ) બીગબોસના પિતા તથા છોટુભાઈ, રસિકભાઈ, હરકાંતભાઈ, ગીરીશભાઈ, ભાનુબેન, કંચનબેન, સ્વ.શારદાબેન, હંસાબેન તથા ઊર્મિલાબેનના ભાઈનું તારીખ 17/ 06/19ને સોમવારે અવસાન થયુ છે. સદગતનું બેસણું તારીખ 20/06/2019ને ગુરુવારે સાંજે 4:30 થી 5:30 દરમ્યાન “સિધ્ધિ વિનાયક” વાડી, સત્યમ્ પાનવાળી શેરી, સરદાર બાગ સામે, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનુ બેસણું પણ સાથે રાખેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne