મોરબી : ચંદુલાલ પરસોતમભાઇ પાંચોટિયાનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : ચંદુલાલ પરસોતમભાઇ પાંચોટિયાનું તારીખ 16 જૂન 2019ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 20 જૂન 20419ને ગુરુવારે સવારે 8થી 10 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન પ્રભુ નગર (ગાયત્રીનગર), બાપા સીતારામની મઢુલી પાસે, વાવડીરોડ, મોરબી ખાતે રાખેલ છે.