મોરબી : સવિતાબેન ગોરધનભાઇ ડઢાણીયાનું અવસાન

મોરબી : ડઢાણીયા સવિતાબેન ગોરધનભાઇ (ઉ.વ.60) તે ગોરધનભાઇ ઑધવજીભાઈ ડઢાણીયાંના ધર્મપત્ની અને બંટીભાઈ તથા જોનીભાઈના માતાનું તા.15ના રોજ અવસાન થયું છે.સ્તગતનું બેસણું તા.17ને સોમવારે સવારે 8થી10 વાગ્યા દરમ્યાન આરાધના હોલ, રામકો બંગલોઝ ,કેનલ રોડ મોરબી ખાતે અને સાંજે 4થી5 ખરેડા ગામે તેમના નિવાસ સ્થાને મોરબી ખાતે રાખેલ છે.