રવિવારે મોરબીમાં ઢબૂડી માંનો જાહેર ગાદી કાર્યક્રમ

- text


મોરબી : રવાપર-ધૂનડા રોડ પર ક્રિષ્ના સ્કૂલથી આગળ સરસ્વતી ફાર્મ ખાતે તારીખ 16 જુનને રવિવારે સાંજે 05:00 થી રાત્રે 11:00 કલાક દરમ્યાન ઢબૂડી માંની જાહેર ગાદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માડીના દર્શનનો તેમજ પ્રવચનનો અને મહાપ્રસાદનો લાભ લેવા આયોજકોએ ભાવિકોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે. વધુ માહિતી માટે 9265745304 અનિલભાઈ અથવા છોટુભાઈ ના નંબર 9879642222 પર સંપર્ક કરવો.

- text

 

- text