મોરબી : ખાખરેચી નિવાસી ભાગીરથીબેન રાવલનું અવસાન

મોરબી : ખાખરેચી નિવાસી ભાગીરથીબેન રાવલ તે માણેકલાલ છગનલાલના પત્ની તથા જીતુભાઇ, ઉપેન્દ્રભાઈ , જસપતભાઈના માતૃશ્રીનું તા.૧૫ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૭ને સોમવારે સાંજે ૩ થી ૫ નકલંક મંદીર ખાખરેચી ખાતે રાખેલ છે.