1HZ પેટન્ટ ટેકનોલોજી ધરાવતું GREE એસી વસાવો અને વીજખર્ચ 10 ગણો ઘટાડો

- text


1HZ પેટન્ટ ટેકનોલોજી ધરાવતું GREE એસી વસાવો અને વીજખર્ચ 10 ગણો ઘટાડો

ગ્રી કંપની પાસે રહેલી 1 HZ પેટન્ટ ટેકનોલોજી અન્ય કોઈ કંપની પાસે નથી : GREEના નામે એર કંડીશનરમાં 28000થી વધુ પેટન્ટ રજીસ્ટર

મોરબી : કોઈને પણ એસી ખરીદવું હોય તો સ્વાભાવિક રીતે પહેલા પ્રશ્ન એ થાય કે કેટલો પાવર વાપરે છે ? કેટલું લાઈટ બિલ આવશે? કેટલી મેન્ટેનન્સ કોસ્ટ આવશે? એસી એક જ એવું મશીન છે. જે આપણે રોજિંદા જીવનમાં વાપરતા હોય અને જેમાં રૂટિન મેન્ટેનન્સ જેમ કે ઓઈલ, ગ્રીસ, પાણીની જરૂર નથી. એસીમાં મોટામાં મોટું મેન્ટેનન્સ છે પાવરની ખપત!

જો ઇનવર્ટર વગરના એસીની વાત કરીએ તો 1.5 ટનમાં સારું કુલિંગ આપતા અલગ અલગ કંપનીના એ.સી. 6 થી 10 એમ્પિયર સુધી પાવરની ખપત કરે છે. જ્યારે ઇનવર્ટર એસી 0.5 એમ્પિયરથી ચાલુ થઇને જરૂરીયાત મુજબ ઊંચી ફ્રિકવન્સીએ જઈ અને વળી પાછું ઠંડક આવે એટલે ધીરે ધીરે નીચી ફ્રિકવન્સીએ સેટ થઈને ઠંડકને મેઇન્ટેન રાખે છે અને 3 થી 6 એમ્પિયર સુધીનો પાવર ખાય જ છે. ઇનવર્ટર વિનાનું એસી પહેલાની જેમ અપ-ડાઉન ફ્રિકવન્સીથી ફરતું નથી. તે માત્ર ફિક્સ સ્પીડથી ફરે છે. માટે એકધારો અને વધુ પાવર ખાય છે. એના બદલે ઇનવર્ટર એ.સી. અપ-ડાઉન વેરિયેબલ ફ્રિકવંસીથી ફરીને અને ઓછો પાવર ખાય છે.

હવે ઇનવર્ટર એસીના લાભમાં સૌથી મોટી વસ્તુ ઓછી પાવરની ખપત છે. જે ડિપેન્ડ કરે છે કે ઇનવર્ટર એસી કેટલી મિનિમમ ફ્રિકવન્સીથી ફરી શકે છે. કમ્પ્રેસરની સ્પીડ ઓછામાં ઓછી ફ્રિકવન્સીથી ફરી શકવાની ક્ષમતાને તેની મિનિમમ વર્કિંગ ફ્રિકવન્સી કહે છે. જે હર્ટઝ (HZ) એકમમાં મપાય છે.

મોટા ભાગના ઇનવર્ટર એસીની મિનિમમ વર્કિંગ 10 હર્ટઝ હોય છે. જેથી જ્યારે વધુ ઠંડકની જરૂરના હોય અને ઓછી ઠંડકની જરૂર હોય જેમકે બહારનું વાતાવરણ ઠંડું જ હોય ત્યારે એટલે કે રાત્રે 12 થી સવારના 6 વાગ્યા સુધી એસી તેની મિનિમમ 10 હર્ટઝ થી ફરે છે. એના કરતા નીચે જઈ શકતું નથી.

- text

જયારે GREE કંપની પાસે ઇનવર્ટર એસીમાં 1 હર્ટઝ ટેકનોલોજી છે. જેમાં એસીની મિનિમમ ફરી શકવાની ક્ષમતા 1 હર્ટઝ સુધી નીચે લઈ જાય છે. એટલે કે રાત્રીના સમયે હિટ લોડ ઓછો હોય ત્યારે બીજી કંપનીના ઇનવર્ટર એસી કરતા GREE કંપનીનું બનાવેલું એસી ૧૦ ગણા પાવરની બચત કરે છે. અને વિશ્વમાં GREE સીવાય કોઈ પણ કંપની 1 હર્ટઝ ટેકનોલોજી વાળા ઇનવર્ટર એસીનું ઉત્પાદન કરતી નથી.

કેમકે આ ટેકનોલોજી GREE કંપનીના નામે પેટન્ટ રજીસ્ટર છે. એટલે GREE એસી કંપની ખરા અર્થમાં સ્માર્ટ ઇનવર્ટર એસી બનાવે છે. જે બીજાની સાપેક્ષમાં ઘણો બધો વીજળીમાં ફાયદો કરાવે છે. એસી 1 હર્ટઝ ટેકનોલોજી વાળું છે કે નહીં તે ખરાઈ કરવા માટે ઓછામાં ઓછા કેટલા એમ્પિયર લઈને કમ્પ્રેસર ચાલુ રહે છે. તે ખાતરી કરવી જરૂરી છે. GREE ના એ.સી. 1.4 એમ્પિયર સુધી મિનિમમ ફ્રિકવન્સીથી ચાલી શકે છે. તો ઇનવર્ટર એસી ખરીદવા માટે પહેલી પસંદગી GREE જ છે. ઉપરાંત વિશ્વની મોટામાં મોટી એસી બનાવતી કંપની GREE જ છે. અને 28000 થી વધુ પેટન્ટ એર કંડીશનરમાં રજીસ્ટર છે. વધુ માહિતી માટે મો. 9825822994 નો સંપર્ક કરવા જણાવાયું છે.

GREE વિશે વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો http://tes.ac/12S

1હર્ટઝ (Hz) ટેકનોલોજી વિશે જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો
http://tes.ac/12T

ગ્રી (GREE) કંપની વિશે જાણવા માટે નીચેની લિંક પાર ક્લિક કારી વિડિઓ જુઓ.
http://tes.ac/12U

- text