વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહજી જનતાને વહારે : વાવાઝોડાને લઈને કંટ્રોલરૂમ શરૂ કર્યો

વાંકાનેરની પ્રજા જોગ યુવરાજ કેસરીદેવસિંહજી નો સંદેશ ગુજરાત રાજય વાયુ નામક વાવાઝોડાની અસરમાં હોઈ એ બાબતે વાંકાનેર તાલુકા અને નગરના નાગરિકોને સંભવિત જોખમ ને પહોંચી વળવા સાવચેત રહે આ વિકટ પરિસ્થિતિ થી કોઈ ગભરાઈ ને ખોટા પગલાં અથવા કોઈ ખોટી અફવાઓ માં ન આવે તેવી અપીલ કરીએ છીએ.
વાવાજોડા દરમિયાન વીજળી જવાની પૂરતી સંભાવના હોઈ તો એ બાબત ની ગંભીરતા થી નોંધ લેવી. તંત્ર દ્વારા વખતોવખત સૂચનાઓ મળતી રહેશે જેનું પાલન કરવું. આ સાથે વાંકાનેર તાલુકા ભાજપ પરિવાર દ્વારા વાંકાનેર પૂર્ણચંદ ગરાસિયા બોર્ડિંગ ખાતે વાવાજોડા થી બચવા તથા મદદ માટે કન્ટ્રોલ રૂમ 24 કલાક ચાલુ કરવામાં આવ્યો છે જે કોઇ લોકો ને મદદ ની જરૂર હોય એ લોકો એ તાત્કાલિક સંપર્ક કરવા વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહજી જણાવ્યું છે. જેની પણ સર્વેએ નોંધ લેવી, વાવાજોડા થી નાગરિકોને મદદ માટે ભાજપાના કાર્યકર્તાઓ કટિબદ્ધ છે.

કન્ટ્રોલ રૂમ ના જરૂરી નંબર:-

1:- યુવરાજસિંહ કેશરીદેવસિંહજી વાંકાનેર (9825646730)

2:- હિરેનભાઈ પારેખ વાંકાનેર (9227821999)

3:-પરેશભાઇ મઢવી વાંકાનેર (9427252372)

4:-ચેતનગિરી એસ ગોસ્વામી વાંકાનેર (9723360666)

5:-રઘુરાજસિંહ સરવૈયા વાંકનેર (8347545045)

6:-મહાવીરસિંહ ઝાલા રાતી દેવરી (9925467199)

7:- દામોદરભાઈ પટેલ વાંકાનેર (9428205959)

8:-ધર્મેન્દ્રસિંહ ઝાલા વઘાસિયા (9099841699)

9:-ગોવિંદભાઈ દેસાઈ જાલીડા (9825882616)

10:- હીરાભાઈ બાંભવા વાંકાનેર (9979009067)

11:- કાળુભાઇ કાંકરેચા ઓળ (9879963331)

12:- અમુભાઈ ઠાકરાણિ (9879076090)

13:- વિપુલભાઈ ભાનુશાળી (9925018500)

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne