મોરબી : માનસરમાં ૧૭મીએ નવલખી ગૌ-સેવા રામામંડળ

મોરબી : મોરબીના માનસર ગામના રામજી મંદિર ખાતે તારીખ ૧૭ને સોમવાર રાત્રે ૮:૩૦ કલાકે નવલખી ગૌ-સેવા રામામંડળ રમાશે. જેમાં સંગીતમય શૈલીમાં રામદેવપીરનું જીવન ચરિત્ર ભજવાશે. આ રામામંડળને માણવા રામામંડળના આયોજક ધનજીભાઇ પરસોત્તમભાઇ પંસારા દ્વારા જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne