મોરબી શહેરના યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકે શક્તિપાલ ચુડાસમાની નિમણૂક

મોરબી : ઘણા લાંબા સમય NSUIમાં રહી વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપતા શક્તિપાલસિહ ચુડાસમાની મોરબી શહેરના યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણુંક કરવામા આવી છે.

તેમની આ નિમણૂકને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને ધારાસભ્ય લલિતભાઈ કગથરા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ રામભાઈ રબારી, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ તાલુકા પ્રમુખ કે.ડી.પડસુંબિયા સહિતના આગેવાનોએ વધાવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne