મોરબીના જળીબેન કડીવારનું અવસાન

- text


મોરબી : મોરબીનિવાસી જળીબેન મગનભાઈ કડીવાર(ઉ.વ. 74), તે મહેશભાઈ અને અશ્વિનભાઈ (9016070881)નાં માતાનું તારીખ 10ને સોમવારે દુઃખદ અવસાન થયુ છે. સદગતનું બેસણું તારીખ 13ને ગુરૂવારે નવાગામ(લખધીરનગર) ખાતે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યુ છે. લૌકિક પ્રથા બંધ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text