મોરબીના મહેશભાઈ ચંડીભમરનું અવસાન

- text


મોરબી : મોરબીનિવાસી મહેશભાઈ પરસોત્તમભાઈ ચંડીભમર, તે સ્વ. પરસોત્તમભાઈ માધવજીભાઈના પુત્ર, સ્વ. કેશુભાઈ, જયંતીભાઈ તથા હસુભાઈના ભાઈ, જનકભાઈ(ગાયત્રી મોબાઈલ), વૈશાલી વિમલકુમાર અને કવિતા રવિકુમાર સોમૈયાના પિતાનું દુઃખદ અવસાન તારીખ 10ને સોમવારે થયું છે.સદ્દગતનું ઉઠમણું તારીખ 14ને શુક્રવારે સાંજે 5:00 કલાકે લોહાણા વિદ્યાર્થી ભુવન, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે, શ્વસુર પક્ષની સાદડી પણ રાખવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text