મોરબીના અણિયારીમાં દરેકે વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કર્યો

- text


મોરબી : મોરબી તાલુકાના અણિયારી ગામે ગઈકાલ તારીખ 10ને સોમવારે એક મિટિંગ યોજાઈ હતી, જેમાં ગામના લોકોએ ઘરદીઠ એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લીધો હતો.

- text

મોરબીના અણિયારી ગામે ગતરાત્રે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય કરી મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી. આ મિટિંગમાં વધતા જતા ગ્લોબલ વોર્મિંગ વિશે ચર્ચા થઇ હતી. અંતમાં અણિયારી ગામના દરેક વ્યક્તિએ ઘરદીઠ એક વૃક્ષ વાવવા અને ઉછેરવાનો સંકલ્પ કર્યો હતો. આ મિટિંગમાં ગામલોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text