પુત્રીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા ધર્મેશભાઈ મકવાણા

- text


મોરબી : મોરબી ઉદ્યોગક્ષેત્રની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં પણ અગ્રેસર રહેવા લાગ્યું છે. જન્મદિવસ હોય કે મૃત્યુતિથી લોકો ગરીબોને જમાડી અથવા કોઈપણ પશુ-પક્ષીઓને ઘાસચારો-ચણ નાંખીને સેવાકીય પ્રવૃતિઓ કરતા હોય છે.

આવા જ એક પ્રેરણાદાયી બનાવમાં મોરબીના ધર્મેશભાઇ મકવાણાની પુત્રી શ્રીધીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે નવલખી ફાટક, પુલ નીચે ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ બાળકોને બળબળતી ગરમીમાં ઠંડક આપવા તમામ બાળકોને ગુલ્ફી ખવરાવી ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત લહેરાવ્યુ હતું. અન્ય લોકો માટે પણ જન્મદિવસની આ ઉજવણી પ્રેરણાદાયી બની રહે એવો સત્યુ પ્રયાસ કર્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text