મોરબીમાં સંભવિત વાવાઝોડા અંગેની તકેદારી રાખવા સિરામિક એસો.ની અપીલ

- text


મોરબી : મોરબીના ઉદ્યોગકારોને સંભવિત વાવાઝોડાની તકેદારી રાખવા સીરામીક એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે એસોસિએશન દ્વારા જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા છે.

તા.૧૨ અને ૧૩ ના રોજ વાવઝોડાની શક્યતા હોવાથી ફેક્ટરીમા પણ દરેક સેફટી માટેની વ્યવસ્થા કરવી, સાથોસાથ ઇલેક્ટ્રીક વાયરો, શેડ, હોર્ડીગો, સ્પ્રે ડ્રાયરથી સલામત રહેવુ. અફવાથી દુર રહેવુ. જરૂર પડ્યે ખાધ વસ્તુની વ્યવસ્થા રાખવી. જો વાવાઝોડાની અસર આવે તેમ હોય તો કિલનમા પણ એન્ટ્રી બંધ કરીને તેમા ગેસની પાઇપની સલામતી , પાવરની સલામતી વગેરેમા ધ્યાન દેવુ ડીઝલની વ્યવસ્થા પણ કરી રાખવી. શોર્ટ સર્કીટ ન થાય તેના માટે પણ ધ્યાન દેવુ. તેમ સીરામીક એસોસિએશનની યાદીમાં જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text