મોરબીના શ્રીરામ મોબાઈલમાં અવનવી પર્સનલાઈઝ ગિફ્ટનો અદભુત ખજાનો

- text


માત્ર 60 મિનિટમાં ગ્રાહકની ઈચ્છા મુજબ ગિફ્ટ ઉપર પ્રિન્ટિંગ કે ફોટો બનાવી અપાશે ; ગિફ્ટની સાથોસાથ મોબાઈલ એસેસરીઝની પણ વિશાળ રેન્જ

મોરબી : હાલના ટ્રેન્ડ મુજબ પોતાના સ્નેહીજનોને કોઈ મોંઘી ચીજ વસ્તુઓ ભેટમાં આપવા કરતા લોકો પર્સનલાઈઝ ગિફ્ટ આપવાનું વધારે પસંદ કરતા થયા છે. ત્યારે તદ્દન વ્યાજબીભાવ સાથે ઉત્તમ ગુણવતાની પર્સનલાઈઝ ગિફ્ટ મેળવવા શ્રી રામ મોબાઈલમાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. અહીં ગિફ્ટ ઉપર માત્ર 60 મિનિટમાં ગ્રાહકની ઈચ્છા મુજબ પ્રિન્ટિંગ કે ફોટો બનાવી અપાશે. ગિફ્ટ ઉપરાંત અહીં મોબાઈલ એસેસરીઝની પણ વિશાળ રેન્જ રાખવામાં આવી છે.

મોરબીમાં કલેકટર બંગલા સામે મંગલભુવન ગરબી ચોક રોડ ઉપર જલિયાણ એપાર્ટમેન્ટની શોપ નંબર 2મા આવેલ શ્રી રામ મોબાઈલમા મોબાઈલ, એસેસરીઝ અને પર્સનલાઈઝ ગિફ્ટ સારી ક્વોલિટીમા વ્યાજબીભાવે ઉપ્લબ્ધ છે. અહીંથી ટી શર્ટ, મગ, પીલો, કિચન, માઉસ પેડ, મોબાઈલ કવર થ્રિડી તેમજ ફોર ડી, ટ્રેક પેન્ટ સહિતની અવનવી પર્સનલાઈઝ ગિફ્ટ ગ્રાહકોને મળી રહેશે. આ ગિફ્ટ ઉપર માત્ર 60 મિનિટમાં ગ્રાહકોની ઈચ્છા મુજબ ફોટો, લખાણ કે કંપનીના લોગો મૂકી અપાશે.

મોરબીમાં મોબાઈલ એસેસરીઝ માટેની અનેક દુકાનો છે પરંતુ આ મોબાઈલ શોપમાં એક વસ્તુ હોય તો બીજી વસ્તુ મળતી નથી અને જો મળે તો પણ ટકાઉપણાંની કોઈ ગેરંટી નથી. આ સંજોગોમાં શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ દ્વારા સ્માર્ટ ગ્રાહકો માટે મેમરી કાર્ડ, ટફન ગ્લાસ, બ્લ્યુ સાઈન ગ્લાસ, પ્રાઇવસી ગ્લાસ, ફોટો કવર, બ્લ્યુ ટૂથ હેન્ડ્સ ફ્રી, બ્લ્યુ ટૂથ સ્પીકર, પાવર બેન્ક, ચાર્જર, પેનડ્રાઇવ સ્ટાન્ડર્ડ કંપનીઓની વેરાયટી લઈને આવ્યું છે.

- text

શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ શોપમાં ઉપલબ્ધ તમામ એસેસરીઝ ઓરીજનલ અને ગુણવત્તાના માપદંડ ઉપર ખરી ઉતરેલી છે, સાથે સાથે અહીં દરેક કંપનીઓના મોબાઈલ ફોન ગેરંટી પૂર્વક ખુબજ વ્યાજબી ભાવે રીપેરીંગ પણ કરી દેવામાં આવે છે.

વિશેષમાં શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ મોબાઈલ લેમીનેશનમાં મોનોપોલી ધરાવે છે અહીં સ્માર્ટ ગ્રાહકોને ફરમાઈશ મુજબના અવનવા લેમીનેશન કરી આપવામાં આવે છે જે આપના કિંમતી મોબાઈલ ફોનને સ્ક્રેચીસથી બચાવવાની સાથે અલગ લૂક આપે છે અને આ પ્રકારના ખાસ લેમીનેશન ફક્તને ફક્ત શ્રીરામ મોબાઈલમાં જ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત હાલમાં મોબાઇલ ઉપભોકતાઓમાં ફોટો કવરનો ટ્રેન્ડ ખૂબ જ ચાલ્યો છે જે લક્ષ્ય ઉપર લઈ શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ દ્વારા મોરબીમાં સૌ પ્રથમ કહી શકાય તે રીતે સ્માર્ટ ગ્રાહકોની ડિમાન્ડ અને ફરમાઈશ મુજબ ડિજિટલ, થ્રીડી- ફોરડી ઇફેક્ટ સાથેના ફોટોકવર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેથી ગ્રાહકો પોતાની કસ્ટમાઇઝ સ્પેશિયલ ડિઝાઇન મુજબના ફોટો કવર વ્યાજબી કિંમતમાં બનાવી શકે છે. તેમ ડેનિશભાઈ વાઘેલા મો.નં. 78788 78885ની યાદીમાં જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text