ટંકારાના ઉધોગપતી ભુરાભાઇ જેરામભાઈ કણસાગરાનું અવસાન

ટંકારા : ટંકારાના કાપડના વેપારી અને જીનિંગના ઉધોગપતી ભુરાભાઇ જેરામભાઈ કણસાગરા તે ચંદુભાઇ ભુરાભાઇ અરવિંદભાઇ ભુરાભાઇ રમેશભાઈ ભુરાભાઇના પિતા તથા ટંકારા સિવિલ હોસ્પિટલના ડો. ચિખલિયા સાહેબના સસરાનું (ઉંમર વર્ષ -81) અવસાન થયું છે. આજે બપોરે 2 વાગ્યે ટંકારા એમના નિવાસસ્થાન લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર 2 ટંકારા ખાતેથી સદગતની અંતિમયાત્રા નીકળશે. યુવા વયમાં જ તેઓ ગામડું છોડી વેપાર અર્થે ટંકારા આવી વસ્યા હતા. આજે જીન મીલના માલીક અને સફળ ઉધોગપતી બની તેઓએ અનેક યુવાનોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યુ હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne