માળિયાના ખીરસરા ગામે દારૂ અને બિયરના જથ્થા સાથે એક પકડાયો : એક ફરાર

માળિયા : માળિયાના જુના ખીરસરા ગામે દારૂ અને બિયરના જથ્થા સાથે પોલીસે એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત આ કામના અન્ય એક આરોપીને પકડી પાડવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા પોલીસે જુના ખીરસરા ગામે જીતેશ પ્રભુભાઈ ધંધુકિયા અને ભુપત બોરીચાએ રહેણાંક મકાનમાં દારૂ સંતાડયો હોવાની બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડીને રૂ. 6000ની કિંમતની 6 બોટલ ઈંગ્લીશ દારૂ અને 36 બિયર ટીન સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો. જ્યારે બીજા શખ્સને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne