મોરબી : સાંસદ મોહનભાઇ કુંડારીયાનો અભિવાદન સમારોહ યોજાશે

- text


મોરબી : રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદરવાર મોહનભાઇ કુંડારીયાની બીજી વખત જંગી લીડથી ભવ્ય જીત થઈ છે.ત્યારે ભાજપ દ્વારા તેમના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે.

સાંસદ મોહનભાઇ કુંડારિયાની આ લોકસભાની ચૂંટણીમાં જંગી લીડથી ભવ્ય જીત થઈ છે.ત્યારે તેમના માનમાં ભાજપ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાજપ દ્વારા આગામી તા.8 જૂને સાંજે પાંચ વાગ્યે ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ, લજાઈ અને વિરપર ગામની વચ્ચે મોરબી રાજકોટ હાઇવે ઉપર સાંસદ મોહનભાઇ કુંડારિયાનો અભિવાદન સમારોહ યોજાશે.જેમાં ભાજપના તમામ હોદેદારો અને કાર્યકરોને મોટી સંખ્યામાં હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text