200 દેશોમા નંબર વન ગણાતું GREE એસી હવે મોરબીમાં પણ ઉપ્લબ્ધ

ઇનફિનિટ ઇન્ટરનેશનલમા ગ્રી કંપનીના ૧૫ થી વધુ મોડેલનો ખજાનો : અન્ય એસી કરતા 10 ગણો ઓછો વીજ વપરાશ : ગુણવતાયુક્ત પ્રોડક્ટ સાથે શ્રેષ્ઠ સર્વિસનો વાયદો : 0.90 થી માંડીને 3600 ટન સુધીના વિશાળકાય એસી બનાવતી ગ્રી કંપની ફોર્બ્સની યાદીમાં 88મા સ્થાને

મોરબી : 200 દેશોમા નંબર વન ગણાતું GREE એસી હવે મોરબીમાં પણ ઉપ્લબ્ધ છે. મોરબી જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર ઇનફિનિટ ઇન્ટરનેશનલમાથી ગ્રી કંપનીના ૧૫ થી વધુ મોડેલની શ્રેણી મળી રહેશે. આ કંપની ફોર્બ્સની યાદીમાં 88મા સ્થાને છે. અનેક વિકસિત દેશોમાં ગ્રી કંપની મોટાભાગનો માર્કેટ શેર ધરાવે છે.

હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવાનો એકમાત્ર વિકલ્પ એસી છે. પરંતુ આ એસીની ખરીદીમા વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે. લોકોને શ્રેષ્ઠ કુલિંગની સાથોસાથ વીજબીલમા પણ રાહત આપતું એસી જોઈતું હોય છે. ત્યારે આવા લોકો માટે સર્વ શ્રેષ્ઠ વિકલ્પ ગ્રી (GREE) એસી છે. મોરબીના એસબીઆઈ એસ એમ ઈ બ્રાન્ચ લાલપર પાસે શિવ શક્તિ ચેમ્બરમાં આવેલ ઇનફીનિટ ઇન્ટરનેશનલમા ગ્રી એસીના તમામ મોડેલોની શ્રેણી ઉપ્લબ્ધ છે.

ઇનફીનિટ ઇન્ટરનેશનલ દ્વારા શહેરમાં ગત વર્ષે 1500 થી વધુ સંતુષ્ટ ગ્રાહકો ને એસીનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ તમામ ગ્રાહકો પાસેથી આજ સુધી એક પણ ફરિયાદ મળી નથી. તમામ ગ્રાહકો આ એસીથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે. ગ્રી એસીની ખાસિયત જોવા જઈએ તો ગ્રી કંપની ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે. વિશ્વમાં વેંચતા દર 3 એસીમાં 1 એસી ગ્રી કંપનીનું બનાવેલ હોય છે.

ગ્રી કંપની 0.90થી લઈને 3600 ટન સુધીના વિશાળકાય એસીનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ઓલિમ્પિક અને ફિફા જેવી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટની ઇન્ડોર ગેમ્સ સ્ટેડિયમ માં પણ ગ્રી કંપનીના એસી વપરાય છે. કારણકે સૌથી વધુ કેપેસિટી વાળા એસી માત્ર ગ્રી કંપની જ બનાવે છે. ફોર્બ્સની યાદીમાં સૌથી વધુ કેપિટલ ધરાવતી કંપનીઓના લિસ્ટમાં ગ્રીનો 88મો ક્રમાંક છે.

અન્ય એસીમાં સૌથી મોટી સમસ્યા એ રહે છે કે એસીના પાર્ટ્સ સમયાંતરે પીળા પડી જતા હોય છે. ત્યારે ગ્રી એસીમાં આવી કોઈ ફરિયાદ રહેતી નથી. આ એસી વાઇફાઇ સહિતની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. ઉપરાંત કમ્પ્રેસરથી માંડીને મોટર સુધીના તમામ પાર્ટ્સ કંપની જાતે જ બનાવે છે. હાલ 28 હજારથી વધુ ટેકનોલોજી પેટન્ટ ગ્રી એસીના નામે બુક થયેલ છે. ગ્રી એસી દુબઈ અને સાઉદી અરેબિયા કે જયાં સૌથી વધુ ગરમી પડે છે તેવા દેશોમાં 80 ટકાથી વધુ માર્કેટ શેર ધરાવે છે. ઉપરાંત ગ્રી એસી 1 HZ પેટન્ટ ટેકનોલોજી સાથે અન્ય એસી કરતા 10 ગણી ઓછી વીજળી વાપરે છે.આ સાથે ગ્રી એસી ઉપર 1+ 4 વર્ષની વોરંટી, ગોલ્ડ ફિન કન્ડેસર, 13 ફૂટ લાંબી કોપર પાઇપ, સાઇલેન્ટ, લોન્ગ ટાઈમ 17 ફૂટ સુધીનો ફલો, 100 ટકા કોપર એરકંડીશનર યુનિટ અને વર્લ્ડ કલાસ આફ્ટર સેલ્સ સર્વિસ સહિતની ખાસિયતો ધરાવે છે. ટૂંકમાં ગ્રી એસી વિશ્વનું સર્વશ્રેષ્ઠ એસી તરીકે જાણીતું છે. આ વિશ્વ વિખ્યાત ગ્રી કંપનીના એસીની વિવિધ મોડેલ્સ મોરબીના ઇનફિનિટ ઇન્ટરનેશનલમાથી ગ્રાહકોને મળી શકશે. આ સાથે એસીની ખરીદી બાદ શ્રેષ્ઠ સર્વિસની પણ ખાતરી મળશે. વધુ વિગત માટે મો.નં. 98258 22994 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.