મોરબી : શાંતાબેન ઘનશ્યામદાસ અગ્રાવતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શાંતાબેન ઘનશ્યામભાઈ અગ્રાવત, તે અશોકભાઈ અને હરકાન્તભાઈ(વાઘપર વાળા)ના બા તેમજ કિશોરભાઈ, ગીરીશભાઈ, ભાવિનભાઈ, અવિનાશ તથા રવિના દાદીમાનું તારીખ 2ને રવિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું તથા પિયરપક્ષનું બેસણું તારીખ 6ને ગુરુવારે સાંજે 4:00 થી 6:00 કલાકે પંચમુખી રોકડીયા હનુમાનજી, છોટાલાલ પેટ્રોલ પમ્પની બાજુમાં, માર્કેટ યાર્ડની સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.