રાજકોટમાં ટાઈમ્સ એજ્યુકેશન એક્સપોનું આયોજન : મોરબીના વાલીઓ માટે ઉત્તમ તક

 

એક્ઝિબિશન ઇમ્પીરિયલ પેલેસ ખાતે તા. ૧ અને ૨ જૂનના રોજ યોજાશે

મોરબી : ટાઈમ્સ ગ્રૂપ દ્વારા રાજકોટમાં એજ્યુકેશન એક્સપોનું તા. ૧ અને ૨ જૂનના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપો પોતાના સંતાનોની ઉચ્ચ કારકિર્દી ઈચ્છતા મોરબીના વાલીઓ માટે ઉત્તમ તક સમાન છે.

ટાઈમ્સ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા રાજકોટમા ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ ઇમ્પીરિયલ પેલેસમાં તા. ૧ અને ૨ જુનના રોજ સવારે ૧૦ થી સાંજે ૮ વાગ્યા સુધી એજ્યુકેશન એક્સપોનું આયોજમ કરવામાં આવ્યું છે. જેમાં એન્ટ્રી નિઃશુલ્ક છે. વધુ વિગત માટે જયદીપ ઉદાણી મો.નં. 98985 90009 અથવા જનક સતીકુંવર મો.નં. 95869 63159 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.