સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ ત્રિવેદીનું અવસાન

- text


મોરબી :સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ ત્રિવેદીનું આજ રોજ અવસાન
થયુ છે. સદગતનું બેસણુ તારીખ ૩૧/૦૫/૨૦૧૯ને શુક્રવારના રોજ સાંજે ૫:૦૦ થી ૬:૩૦ બુઢાબાવાના મંદીરે, બુઢાબાવા શેરી, મોરબી ખાતે રાખેલ છે.

- text