મોરબી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

- text


મોરબી : વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા વર્ષ 2019નો વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 29 જૂન 2019ને શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે

ધો. 1 થી કોલેજના પરિણામ પત્રક આપવા માટે 25/05/2019ને શનિવાર, 26/05/2019ને રવિવાર, 01/06/2019ને શનિવાર, 02/06/2019ને રવિવારે સાંજે 4 થી 8 વરિયા મંદિર, સો ઓરડી, મોરબી ખાતે મોકલાવવા જણાવાયું છે.

- text

આ ઉપરાંત ધો.1 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહતદરે (રૂ 20ના 4 ફૂલ સ્કેપ ચોપડા ) વિતરણ પણ ઉપરની તારીખે જ કરવામાં આવનાર છે એમ યાદીના અંતમાં જણાવાયું છે.

- text