વાંકાનેરમાં બાળલગ્ન અટકાવાયા

- text


 

વાંકાનેર : બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી અને અભયમ હેલ્પલાઇન ૧૮૧ દ્વારા આજ રોજ વાંકાનેર શહેર વિસ્તારમા બાળ લગ્નની મળેલ ફરિયાદના આધારે એક દીકરીની ઉમર નાની હોવાથી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા.

- text

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અનિલાબેન એફ.પીપલીયા, પ્રોબેશન ઓફિસર સુનિલભાઈ રાઠોડ તેમજ રંજનબેન મકવાણા, સમીરભાઈ લધ્ધડ, હિમાન્સુભાઇ જાની (બાળ સુરક્ષા એકમ મોરબી) અને શહેર પોલીસ વાંકાનેર દ્વારા બાળ લગ્નની મળેલ ફરિયાદ સંદર્ભે તપાસ કરતા એક દીકરી સગીર માલુમ પડતા, આગેવાનોને બાળ લગ્ન ધારો 2006 ની સમજ આપી આ બાળ લગ્ન અટકાવેલ છે.

- text