મોરબી : જરૂરિયાતમંદોને નાસ્તાનું વિતરણ કરી પુત્રના જન્મદિનની ઉજવણી

- text


મોરબી : મોરબીના એક સીરામિક ઉદ્યોગપતિએ જરૂરિયાતમંદોને નાસ્તાનું વિતરણ કરી પોતાના લાડકવાયા પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

- text

રેક્ષટોન સીરામીક પ્રા. લી.ના ભાવેશભાઈ જેતપરિયા અને ક્રિષ્નાબેન જેતપરિયાના લાડકવાયા પુત્ર જતન ઉ.વ. ૫નો જન્મદિવસ હતો. ત્યારે તેમના પિતા અને માતાએ પુલ નીચે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાતમંદોને નાસ્તાનું વિતરણ કરીને જન્મદિવસની સરાહનીય ઉજવણી કરી સમાજને પ્રેરણા પુરી પાડી છે.

- text