મોરબી : પાકીટ ખોવાયેલ છે

- text


મોરબી : મોરબીના પુલ થી ગ્રીન ચોક સુધીના એક પાકીટ ખોવાયેલ છે. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, આર.સી.બુક, ઇલેક્શન કાર્ડ, એસટી કાર્ડ તેમજ પૈસા હતા. આર.સી. બુકની ખાસ જરૂર હોય આ પાકીટ જો કોઈને મળે તો વસંતગર શાંતગર ગોસાઈ મો.નં. ૮૧૪૧૦ ૦૦૦૮૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text