સોમવારે રાજકોટ ખાતે વિશાલ લલિતભાઈ કગથરાનું બેસણું

મોરબી : વિશાલભાઈ કગથરા તે લલિતભાઈ કગથરાના (ધારાસભ્ય પડધરી-ટંકારા)પુત્ર તથા રવિભાઈના ભાઈનું તારીખ 18ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૨૦-૫-૨૦૧૯ને સોમવારે સાંજે ૪-૦૦ થી ૬ -૦૦ કલાકે પારસ સોસાયટી, (પારસ હોલ) કોટેચા ચોક, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે, રાજકોટ ખાતે રાખેલ છે .