ધૂનડા (સજનપર) ખાતે આજે શનિવારે પીઠડનું રામા મંડળ રંગ જમાવશે

- text


ટંકારા : ટંકારાના ધૂનડા (સજનપર) ગામે તારીખ ૧૮ને શનિવારે રાત્રે ૦૮:૩૦ કલાકે પીઠડનું શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામા મંડળ રમાશે. સંગીતમય શૈલીમાં શ્રી રામાપીરનું આખ્યાન માણવા આયોજક હસુભાઈ કડીવાર તથા મિલનભાઈ કડીવારે જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text