મોરબીમાં લીમડા આંબલી વાળા મામાદેવની જગ્યાએ ૩૦મીએ ડાક ડમરનો કાર્યક્રમ

- text


મોરબી : મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ૬, પટેલ ટ્રાન્સપોર્ટની પાછળ, મુન નગર સ્થિત શ્રી લીંબડા આંબલી વાળા મામાદેવના સ્થાનકે તારીખ ૩૦/૦૫/૨૦૧૯ને ગુરુવારે રાત્રે ૧૦:૦૦ કલાકે મામાદેવનો ડાક ડમરના કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેવ રાવળ તથા રાહુલ રાવળ ડાક ડમરની રમઝટ વચ્ચે મામાસાહેબના યશોગાન વર્ણવશે. આ કાર્યક્રમમાં ભાવિકોને મામસાહેબની મોજમાં સામેલ થવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text