મોરબીના ઘુટુ રોડ પરથી બાઇકની ચોરી

મોરબી : મોરબીના ઘુટું રોડ પરથી બાઇકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના હરિનગર પાસે રહેતા દિનેશભાઇ વાલજીભાઈ કૈલા ઉ.વ.48નું તા.15ના રોજ જુના ઘુટુ રોડ પરના પટેલ મોર્બલ પાછળ આવેલ પ્લાસ્ટિક કારખાના પાસેના કાચા રોડ પરથી રૂ.40 હજારની કિંમતનું મોટર સાયકલ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા.આ બનાવ અંગે તેમણે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news