મોરબી : એપોલો ટાયરના એક્સકલુઝીવ શો રૂમ વિકાસ ટાયરમાં ખાસ એક્સચેન્જ ઓફર

એપોલો ટાયર ઉપર મેળવો રૂ. ૩ હજાર સુધીનો લાભ , ફિટિંગ સર્વિસ પણ મળશે ફ્રી : ઓફર ૨૪મી જૂન સુધી ચાલશે

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં એપોલો ટાયરનો એક્સકલુઝીવ શો રૂમ ધરાવતા વિકાસ ટાયરમા ખાસ એક્સચેન્જ ઓફર શરૂ થઈ છે. જેમાં એપોલોના ટાયર ઉપર ગ્રાહકોને રૂ. ૩ હજાર સુધીનો લાભ મળશે. આ ઉપરાંત ફિટિંગ સર્વિસ પણ ફ્રીમાં આપવામાં આવશે. આ ઓફર ૨૪મી જૂન સુધી ચાલુ રાખવામાં આવનાર છે.

મોરબીમાં સર્વપ્રથમ એપોલો ટાયરનો એક્સકલુઝીવ શો-રૂમ વિકાસ ટાયર દ્વારા શરૂ કરવામા આવ્યો છે. જે સામાકાંઠે વોરાબાગ શોપિંગમાં આવેલ છે. વિકાસ ટાયર છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત છે. હાલ ત્યાં એપોલો ટાયર અને ટ્યુબની સંપૂર્ણ રેન્જ ઉપ્લબ્ધ છે. અહીં એપોલોના ટાયર અને ટ્યુબ ગ્રાહકોને તદ્દન વ્યાજબી ભાવે મળી રહેશે. આ સાથે ગ્રાહકોને ફિટિંગની સર્વિસ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.

વધુમાં વિકાસ ટાયર દ્વારા ખાસ એક્સચેન્જ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકોને ટાયરની ખરીદી ઉપર રૂ. ૩ હજાર સુધીની છૂટ મળી શકશે. આ ઓફર ૨૪ જૂન સુધી ચાલુ રહેવાની છે. વિકાસ ટાયરમાં એપોલો ઉપરાંત ગુડ યર, એમઆરએફ અને કોંટીનેન્ટલ કંપનીના ટાયર પણ મળશે. ટ્રક ટાયર, ટ્રેક્ટર ટાયર, ઇન્ડસ્ટ્રીયલ ટાયર, લોડર ટાયર, ટુ-થ્રી વીલરના ટાયર તેમજ બધી પ્રકારની ટ્યુબ પણ અહીં ઉપ્લબ્ધ છે. વધુ વિગત માટે મો.નં. 98986 85800 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.