મોરબી : બળાત્કારના કેસમાં ખેવારીયા ગામના ઉપસરપંચની જામીન અરજી ફગાવાઈ

- text


મોરબી : મોરબીના ખેવારીયા ગામે પરિણીતા ઉપર વારંવાર બળાત્કાર ગુજારવાના કેસમાં પોલીસે ઉપસરપંચની ધરપકડ કરી હતી. ત્યારે ઉપસરપંચ દ્વારા જામીન મેળવવા માત્ર અરજી કરવામાં આવી હતી. જે અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના ખેવારીયા ગામે પરિણીતા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારીને તેના દીકરા અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઉપસરપંચ જયદીપ ઠાકરશીભાઈની પોલિસે ધરપકડ કરી હતી. આ અંગે આરોપી દ્વારા એડી. ડિસ્ટ્રીકટ જજ ઉપાધ્યાયની કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદી પક્ષના વકીલ દિલીપ અગેચણીયાની ધારદાર દલીલોને ધ્યાને લઈને કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી નામંજૂર કરી દેવામાં આવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text