મોરબીના માનસર ગામે શ્રી મલાર માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી : મોરબીના માનસર ગામે આગામી તારીખ.૧૬-૦૫-૨૦૧૯ ને ગુરૂવારના સમસ્ત રાજપરા પરિવાર દ્વારા શ્રી મલાર માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

જેમાં ૨૯ કુંડી મહાયજ્ઞનું આયોજન સાથે મંદિરનું નવનિર્માણ કરવામાં આવેલ છે. તા તકે આ ઐતિહાસિક ઘડીને વધાવવા માટે એક પ્રસાદનું આયોજન કરેલ છે. તો આ ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહેવા સમસ્ત રાજપરા પરિવાર દ્વારા આગ્રહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.