મોરબી નજીક બાઇક ઉપર વિદેશી દારૂની ૪ બોટલ લઈ જતો શખ્સ પકડાયો

- text


મોરબી : મોરબીના લાલપર ગામ નજીક બાઇક ઉપર વિદેશી દારૂની ચાર બોટલ લઈ જતા શખ્સને તાલુકા પોલીસે પકડી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે લાલપર ગામથી મોરબી તરફ આવવાના રસ્તે સીઓજી પંપ પાસે બાઇક ઉપર વિદેશી દારૂની ચાર બોટલ લઈને જતા અજયગર શંભુગર અપારનાથી ઉ.વ. ૨૮ને પકડી પાડી રૂ.૧૮,૨૮૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text