મોરબી : ભાલોડીયા પરિવાર દ્વારા રામામંડળ આખ્યાનનું આયોજન

- text


મોરબી : મોરબીમાં તારીખ 27ને સોમવારે રાત્રે 8:00 કલાકે આઇશ્રી પીઠડાઈ રામામંડળ દ્વારા રામામંડળ આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 27ને સોમવારે, શિલ્પાબેન તથા સંજયભાઈ ગણેશભાઈ ભાલોડીયાના પુત્ર જિયાન્સ અને તૃપ્તિબેન તથા અમિતભાઇ ઘનશ્યામ ભાલોડીયાની પુત્રી માહીના ગોત્રીજ તથા રામામંડળ આખ્યાનનું આયોજન ચાંચાપર ગમે કરવામાં આવ્યું છે. ભોજન સમારંભ સાંજે 6:00 રાખવામાં આવ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text