મોરબીના ગોરધનભાઈ જેઠાભાઇ મૈજડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગોરધનભાઈ જેઠાભાઇ મૈજડીયાનું આજરોજ તારીખ 13ને સોમવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 16ને ગુરુવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાને જવાહર સોસાયટી, ભડીયાદ રોડ, મોરબી 2 ખાતે રાખવામાં આવ્યુ છે.