મોરબી : ભગવાનજીભાઈ બેચરભાઈ ફેફરનું અવસાન , સોમવારે બેસણું

મોરબી : ખારચિયા નિવાસી ભગવાનજીભાઈ બેચરભાઈ ફેફર તે જેરામભાઈ, શાંતિલાલ, રમેશભાઈના પિતાનુ તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૩ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે જેરામભાઈના નિવાસ સ્થાને સંગાથ પેલેસ, કુળદેવી ડેરી સામે, ઉમિયાજી રેસીડેન્સી, પંચાસર રોડ, મોરબી ખાતે તેમજ રાત્રે ૮ થી ૧૦ ખારચિયા ખાતેના નિવાસસ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.