મોરબી : નંદુબેન જવાહરભાઈ સંઘવીનું નિધન, કાલે ઉઠમણુ

મોરબી : નંદુબેન જવાહરભાઈ સંઘવી તે જવાહરભાઈ જેરામભાઈ સંઘવીના પત્ની તથા દિલીપભાઈ, જયંતભાઈના માતૃશ્રીનું તા. ૧૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. ૧૧ને શનિવારે સવારે ૧૦ વાગ્યે રચના સોસાયટી, નવા જિલ્લા સેવા સદન, સો ઓરડી રોડ, મોરબી-૨ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવ્હાર બંધ રાખેલ છે.