માળિયા : ધો. ૧૨ સાયન્સમાં બ્રિજેશ કાવરનો ઉત્કૃષ્ટ દેખાવ

- text


માળિયા મીયાણાના નાનાભેલા ગામના વિદ્યાર્થી બ્રિજેશ અશ્વિનભાઇ કાવરે તાજેતરની ધો. 12 સાયન્સની પરીક્ષામાં 99.60 પી.આર. મેળવીને સમગ્ર નાનાભેલા ગામ અને કાવર પરિવાર નુ ગૌરવ વધાર્યુ છે. આ શ્રેષ્ઠ પરિણામ બદલ તેઓ ઉપર ઠેર ઠેર થી અભિનંદન વર્ષા થઈ રહી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text