ગોદાવરીબેન મહાદેવભાઈ બુડાસણાનું ૧૦૧ વર્ષની વયે અવસાન

મોરબી : મૂળ ભરતનગર હાલ મોરબીવાસી ગોદાવરીબેન મહાદેવભાઈ બુડાસણા (ઉં.વ. ૧૦૧) તે બાબુભાઈના માતા તથા પ્રવિણભાઈનાં દાદીનું તારીખ ૧૦ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ ૧૧/૦૫/૨૦૧૯ને શનિવારે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે ઉમા ટાઉનશીપ, વિનાયક, ડી એપાર્ટમેન્ટ, મોરબી ખાતે રાખેલ છે.